Vavahara 158
Vavahāra: ṭīkānusārī vivecana 158
- Language
- Gujarati
158
‘વ્યવહાર’ સૂત્ર-૧૮૮ :– [૮/૧૮૮]
શ્રમણ યથાસંભવ હલકા વજનના શય્યા-સંથારાને શોધે. તે એક હાથે લાવી શકાય તેટલો હલકો હોવો જોઈએ. તેવો સંથારો એક-બે-ત્રણ દિવસ સુધી તે વસતીથી ગવેષણા કરીને લાવી શકાય છે. એવા પ્રયોજનથી કે મને આ સંથારો શિયાળા કે ઉનાળામાં કામ આવશે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati