Vavahara 167
Vavahāra: ṭīkānusārī vivecana 167
- Language
- Gujarati
167
‘વ્યવહાર’ સૂત્ર-૧૯૭ :– [૮/૧૯૭]
સાધુ-સાધ્વીને પહેલા આજ્ઞા લેવી અને પછી શય્યા-સંથારો ગ્રહણ કરવો કલ્પે છે.
જો એમ જાણે કે સાધુ-સાધ્વીને અહીં પ્રાતિહારિક શય્યા-સંથારો સુલભ નથી તો પહેલાં સ્થાન કે શય્યા સંથારો ગ્રહણ કરીને પછી તેની આજ્ઞા લેવી કલ્પે છે, પણ જો તેમ કરતા સંયતો અને શય્યાદિના સ્વામી મધ્યે કોઈ કલહ થઈ જાય તો આચાર્ય અનુકૂળ વચનો બોલીને તે વસતીના સ્વામીને અનુકૂળ કરે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati