Pramāṇa · Search · About · API

Vavahara 169

Vavahāra: ṭīkānusārī vivecana 169

Language
Gujarati

169

‘વ્યવહાર’ સૂત્ર-૧૯૯ :– [૮/૧૯૯]
સ્વાધ્યાય ભૂમિમાં કે ઉચ્ચાર-પ્રસ્રવણ ભૂમિમાં આવતા જતાં સાધુનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો ‘જેનું ઉપકરણ છે તેને આપીશ’ એ ભાવનાથી લઈ લે. ઈત્યાદિ બધું સૂત્ર-૧૯૮ મુજબ.

Linked texts (2)