Vavahara 171
Vavahāra: ṭīkānusārī vivecana 171
- Language
- Gujarati
171
‘વ્યવહાર’ સૂત્ર-૨૦૧ :– [૮/૨૦૧]
સાધુ-સાધ્વીને એક-બીજાને માટે વધારાના પાત્રા ઘણે દૂર સુધી લઈ જવાનું કલ્પે છે.
‘તે ધારણ કરી લેશે, હું રાખી લઈશ અથવા બીજા કોઈને આવશ્યકતા હશે તો તેને આપી દઈશ.’
આ પ્રમાણે જેના નિમિત્તે પાત્ર લીધું હોય તેને લેવાને માટે પૂછ્યા સિવાય, નિયંત્રણા કર્યા વિના, બીજાને આપવું કે નિમંત્રણા કરવી કલ્પતી નથી. તેમને પૂછીને અને નિમંત્રણા કરીને પછી બીજા કોઈને દેવું કે નિમંત્રણા કરવી કલ્પે છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati