Vavahara 172
Vavahāra: ṭīkānusārī vivecana 172
- Language
- Gujarati
172
‘વ્યવહાર’ સૂત્ર-૨૦૨ :– [૮/૨૦૨]
પોતાના મુખ પ્રમાણ આઠ કવલ આહાર કરવાથી અલ્પાહાર કહેવાય છે. પોતાના મુખ પ્રમાણ બાર કવલ આહાર કરવાથી કંઈક અધિક અર્ધ ઉણોદરિકા કહેવાય છે.
પોતાના મુખ પ્રમાણ સોળ કવલ આહાર કરવાથી બે ભાગ પ્રાપ્ત આહાર અને અર્ધ ઉણોદરી કહેવાય છે. ચોવીશ કવલ આહાર કરવાથી એક ભાગ ઉણોદરી કહેવાય છે. ૩૧ કવલ આહારથી કંઈક ઉણોદરી કહેવાય છે. બત્રીશ કવલથી પ્રમાણ પ્રાપ્ત આહાર કહેવાય છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati