Pramāṇa · Search · About · API

Vavahara 181

Vavahāra: ṭīkānusārī vivecana 181

Language
Gujarati

181

‘વ્યવહાર’ સૂત્ર-૨૧૯, ૨૨૦ :– [૯/૨૧૯, ૨૨૦]
સાગારિકની ભાગીદારીવાળી તેલની દુકાનમાંથી (૧) સાગારિકનો ભાગીદાર સાધુ-સાધ્વીને તેલ આપે તો તેને લેવું ન કલ્પે. (૨) સાગારિકના હિસ્સા સિવાયનું તેલ તે ભાગીદાર સાધુ-સાધ્વીને આપે તો લેવું કલ્પે.

Linked texts (2)