Pramāṇa · Search · About · API

Vavahara 180

Vavahāra: ṭīkānusārī vivecana 180

Language
Gujarati

180

‘વ્યવહાર’ સૂત્ર-૨૧૭, ૨૧૮ :– [૯/૨૧૭, ૨૧૮]
સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ-પ્રવેશદ્વારવાળ ગૃહના બાહ્ય ભાગમાં (૧) સાગારિકના ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન-નિર્વાહ કરતો હોય. (૨) સાગારિકના ચુલ્લાથી ભિન્ન ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન-નિર્વાહ કરતો હોય. તેમાંથી સાધુ-સાધ્વીને આપે તો લેવું ન કલ્પે.

Linked texts (2)