Vavahara 198
Vavahāra: ṭīkānusārī vivecana 198
- Language
- Gujarati
198
‘વ્યવહાર’ સૂત્ર-૨૪૫ :– [૯/૨૪૫]
દત્તી સંખ્યા અભિગ્રહધારી કરપાત્રભોજી નિર્ગ્રન્થ ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશે ત્યારે – (૧) આહાર દેનાર ગૃહસ્થ જેટલી વાર ઝુકાવીને સાધુના હાથમાં આહાર આપે, તેટલી દત્તીઓ કહેવાય. – ઈત્યાદિ બધું સૂત્ર-૨૪૪ મુજબ જાણવું.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati