Vavahara 197
Vavahāra: ṭīkānusārī vivecana 197
- Language
- Gujarati
197
‘વ્યવહાર’ સૂત્ર-૨૪૪ :– [૯/૨૪૪]
દત્તીઓની સંખ્યાનો અભિગ્રહ કરનારો પાત્રધારી સાધુ ગૃહસ્થના ઘેર આહાર માટે પ્રવેશ કરે ત્યારે (૧) આહાર દેનાર ગૃહસ્થ પાત્રમાં જેટલી વાર ઝુકાવીને આહાર આપે, તેટલી જ દત્તીઓ કહેવી જોઈએ. (૨) આહાર દેનારો જો છાબડી, પાત્ર, ચાલણીથી રોકાયા વિના પાત્રમાં ઝુકાવીને આપે, તે બધી એકદત્તી કહેવાય છે. (૩) આહાર દેનાર ગૃહસ્થ જ્યાં અનેક હોય અને બધાં પોત-પોતાનો આહાર સામેલ કરી રોકાયા વિના પાત્રમાં ઝુકાવીને આપે તો તે બધી દત્તીને એકદત્તી કહેવી જોઈએ.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati