Pramāṇa · Search · About · API

Vavahara 2

Vavahāra: ṭīkānusārī vivecana 2

Language
Gujarati

2

૦ આ વ્યવહાર-છેદસૂત્રમાં દશ ઉદ્દેશાઓ છે. દશે ઉદ્દેશા મળીને કુલ-૨૮૫ સૂત્રો નોંધાયેલા છે. વ્યવહારસૂત્રનું ભાષ્ય હાલ ઉપલબ્ધ છે, તેના ઉપર પૂજ્ય મલયગિરિજીની ટીકા રચાયેલી છે. જે બંને અમારા આગમસુત્તાણિ-સટીકં માં છપાયેલા છે. અમારી ઈચ્છા સંપૂર્ણ અનુવાદની હોવા છતાં, વડીલોમાં સટીક-અનુવાદ પ્રગટ કરવા વિશે એકમતી ન હોવાથી માત્ર સૂત્રનો અનુવાદ કરેલ છે.
ઉદ્દેશો-૧
૦ આ ઉદ્દેશામાં સૂત્ર-૧ થી ૩૫ એટલે કે કુલ-૩૫ સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે–

Linked texts (1)