Pramāṇa · Search · About · API

Vavahara 200

Vavahāra: ṭīkānusārī vivecana 200

Language
Gujarati

200

‘વ્યવહાર’ સૂત્ર-૨૪૭ :– [૯/૨૪૭]
અવગૃહીત આહાર ત્રણ પ્રકારનો કહેલ છે–
(૧) પીરસવા માટે ગ્રહણ કરાયેલ.
(૨) પીરસવા માટે લઈ જવાતો.
(૩) વાસણમાં પીરસાતો એવો.
એ પ્રમાણે કેટલાંક આચાર્યો આ ત્રણ ભેદ કહે છે.

Linked texts (2)