Pramāṇa · Search · About · API

Vavahara 201

Vavahāra: ṭīkānusārī vivecana 201

Language
Gujarati

201

‘વ્યવહાર’ સૂત્ર-૨૪૮ :– [૯/૨૪૮]
પરંતુ કેટલાંક આચાર્યો એમ કહે છે કે – અવગૃહીત આહાર બે પ્રકારે કહેવાયેલ છે. જેમકે –
(૧) પીરસવા માટે ગ્રહણ કરાતો એવો.
(૨) વાસણમાં પીરસાયેલો એવો.
– એ પ્રમાણે હું તમને કહું છું.

Linked texts (2)