Pramāṇa · Search · About · API

Vavahara 206

Vavahāra: ṭīkānusārī vivecana 206

Language
Gujarati

206

‘વ્યવહાર’ સૂત્ર-૨૫૨ :– [૧૦/૨૫૨]
ચાર પ્રકારે પુરુષો કહ્યા છે તે આ પ્રમાણે–
(૧) કોઈ સાધુ કાર્ય કરે પણ માન ન કરે. (૨) કોઈ સાધુ માન કરે પણ કાર્ય ન કરે.
(૩) કોઈ સાધુ કાર્ય પણ કરે અને માન પણ કરે. (૪) કોઈ કાર્ય પણ ન કરે અને માન પણ ન કરે.

Linked texts (2)