Pramāṇa · Search · About · API

Vavahara 208

Vavahāra: ṭīkānusārī vivecana 208

Language
Gujarati

208

‘વ્યવહાર’ સૂત્ર-૨૫૪ :– [૧૦/૨૫૪]
વળી ચાર પ્રકારે પુરુષો કહ્યા છે– (૧) ગણને માટે સંગ્રહ કરે પણ માન ન કરે. (૨) કોઈ માન કરે પણ ગણ સંગ્રહ ન કરે. (૩) કોઈ માન પણ કરે–ગણ સંગ્રહણ પણ કરે. (૪) કોઈ માન ન કરે, ગણસંગ્રહ પણ ન કરે.

Linked texts (2)