Vavahara 209
Vavahāra: ṭīkānusārī vivecana 209
- Language
- Gujarati
209
‘વ્યવહાર’ સૂત્ર-૨૫૫ :– [૧૦/૨૫૫]
ચાર પ્રકારના પુરુષો કહ્યા છે– (૧) કોઈ ગણની શોભા વધારે પણ માન ન કરે, (૨) કોઈ માન કરે, ગણશોભા ન વધારે, (૩) કોઈ માન કરે, ગણની શોભા પણ વધારે, (૪) કોઈ બેમાંથી કશું ન કરે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati