Vavahara 212
Vavahāra: ṭīkānusārī vivecana 212
- Language
- Gujarati
212
‘વ્યવહાર’ સૂત્ર-૨૫૮ :– [૧૦/૨૫૮]
વળી ચાર પ્રકારના પુરુષો કહેલા છે– (૧) કોઈ ધર્મ છોડે છે પણ ગણમર્યાદા છોડતા નથી. (૨) કોઈ ગણમર્યાદા છોડી દે છે, પણ ધર્મ ન છોડે. (૩) કોઈ બંનેને છોડી દે છે. (૪) કોઈ બેમાંથી એકેને છોડતાં નથી.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati