Vavahara 211
Vavahāra: ṭīkānusārī vivecana 211
- Language
- Gujarati
211
‘વ્યવહાર’ સૂત્ર-૨૫૭ :– [૧૦/૨૫૭]
ચાર પ્રકારે પુરુષો કહેલ છે– (૧) કોઈ સાધુવેશ છોડે, ધર્મ ન છોડે. (૨) કોઈ ધર્મ છોડી દે પણ સાધુવેશ ન છોડે. (૩) કોઈ ધર્મ પણ છોડે અને સાધુવેશ પણ છોડે. (૪) કોઈ ધર્મ પણ ન છોડે, સાધુવેશ પણ ન છોડે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati