Pramāṇa · Search · About · API

Vavahara 214

Vavahāra: ṭīkānusārī vivecana 214

Language
Gujarati

214

‘વ્યવહાર’ સૂત્ર-૨૬૦ :– [૧૦/૨૬૦]
ચાર પ્રકારે આચાર્યો કહેલા છે. જેમકે–
(૧) પ્રવ્રજ્યા દેનાર હોય પણ ઉપસ્થાપના ન કરે.
(૨) ઉપસ્થાપના કરે પણ પ્રવ્રજ્યા પ્રદાન ન કરે.
(૩) ઉપસ્થાપના પણ કરે અને પ્રવ્રજ્યા પણ આપે.
(૪) પ્રવ્રજ્યા પણ ન આપે, ઉપસ્થાપના પણ ન કરે.

Linked texts (2)