Pramāṇa · Search · About · API

Vavahara 215

Vavahāra: ṭīkānusārī vivecana 215

Language
Gujarati

215

‘વ્યવહાર’ સૂત્ર-૨૬૧ :– [૧૦/૨૬૧]
ચાર પ્રકારે આચાર્યો કહેલા છે. જેમકે–
(૧) સૂત્રની વાંચના આપે, અર્થની નહીં. (૨) અર્થની વાંચના આપે પણ સૂત્રની નહીં. (૩) સૂત્રની વાંચના પણ આપે અને અર્થની વાંચના પણ આપે. (૪) સૂત્રની વાંચના અને અર્થની વાંચના બંને પણ ન આપે.

Linked texts (2)