Pramāṇa · Search · About · API

Vavahara 217

Vavahāra: ṭīkānusārī vivecana 217

Language
Gujarati

217

‘વ્યવહાર’ સૂત્ર-૨૬૩ :– [૧૦/૨૬૩]
વળી શિષ્ય ચાર પ્રકારે કહેલા છે. જેમ કે–
(૧) કોઈ ઉદ્દેશન શિષ્ય હોય, વાંચના શિષ્ય ન હોય. (૨) કોઈ વાંચના શિષ્ય હોય, ઉદ્દેશન શિષ્ય ન હોય. (૩) કોઈ ઉદ્દેશન અને વાંચના બંનેથી શિષ્ય હોય. (૪) કોઈ ઉદ્દેશના કે વાંચના એકેથી શિષ્ય ન હોય.
છેલ્લા બંને સૂત્રોમાં ચોથામાં માત્ર ધર્મોપદેશ પ્રતિબોધિત હોય.

Linked texts (2)