Pramāṇa · Search · About · API

Vavahara 216

Vavahāra: ṭīkānusārī vivecana 216

Language
Gujarati

216

‘વ્યવહાર’ સૂત્ર-૨૬૨ :– [૧૦/૨૬૨]
શિષ્યો ચાર પ્રકારના કહેલા છે. જેમ કે–
(૧) કોઈ પ્રવ્રજ્યા શિષ્ય હોય, પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય.
(૨) કોઈ ઉપસ્થાપના શિષ્ય હોય, પણ પ્રવ્રજ્યા શિષ્ય ન હોય.
(૩) કોઈ પ્રવ્રજ્યા શિષ્ય પણ હોય, ઉપસ્થાપના શિષ્ય પણ હોય.
(૪) કોઈ પ્રવ્રજ્યા શિષ્ય ન હોય, ઉપસ્થાપના શિષ્ય પણ ન હોય.

Linked texts (2)