Vavahara 225
Vavahāra: ṭīkānusārī vivecana 225
- Language
- Gujarati
225
‘વ્યવહાર’ સૂત્ર-૨૮૫ :– [૧૦/૨૮૫]
વૈયાવચ્ચના દશ પ્રકારો કહેલા છે. તે આ રીતે–
(૧) આચાર્ય વૈયાવચ્ચ, (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ, (૩) સ્થવિર વૈયાવચ્ચ, (૪) તપસ્વી વૈયાવચ્ચ, (૫) શૈક્ષ વૈયાવચ્ચ, (૬) ગ્લાન વૈયાવચ્ચ, (૭) સાધર્મિક વૈયાવચ્ચ, (૮) કુલ વૈયાવચ્ચ, (૯) ગણ વૈયાવચ્ચ અને (૧૦) સંઘ વૈયાવચ્ચ. આચાર્ય યાવત્ સંઘ, તે પ્રત્યેકની વૈયાવચ્ચ કરનાર શ્રમણ નિર્ગ્રન્થને મહાનિર્જરા અને મહાપર્યવસાન થાય છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati