Pramāṇa · Search · About · API

Vavahara 29

Vavahāra: ṭīkānusārī vivecana 29

Language
Gujarati

29

‘વ્યવહાર’ સૂત્ર-૩૬ :– [૨/૩૬]
બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાંથી જો એક સાધુ કોઈ અકૃત્ય-સ્થાનનું સેવન કરીને આલોચના કરે તો તેને પ્રાયશ્ચિત્ત તપમાં સ્થાપિત કરીને સાધર્મિક ભિક્ષુએ તેની વૈયાવચ્ચ કરવી જોઈએ.

Linked texts (2)