Pramāṇa · Search · About · API

Vavahara 30

Vavahāra: ṭīkānusārī vivecana 30

Language
Gujarati

30

‘વ્યવહાર’ સૂત્ર-૩૭ :– [૨/૩૭]
બે સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બંને કોઈ અકૃત્ય-સ્થાન સેવીને આલોચના કરે તો તેમાં એકને કલ્પાક – અગ્રણીરૂપે સ્થાપે અને બીજા પરિહારતપમાં સ્થાપવો. તેનું પ્રાયશ્ચિત્ત પૂર્ણ થાય ત્યારે અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહન કરે.

Linked texts (2)