Pramāṇa · Search · About · API

Vavahara 37

Vavahāra: ṭīkānusārī vivecana 37

Language
Gujarati

37

‘વ્યવહાર’ સૂત્ર-૫૭, ૫૮ :– [૨/૫૭, ૫૮]
અનવસ્થાપ્ય તથા પારાંચિત પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુને કારણે ગૃહસ્થવેશ ધારણ કરાવીને કે કરાવ્યા વિના પણ ગણાવચ્છેદક તેને ફરી સંયમમાં સ્થાપે. જો ગણનું હિત થતું હોય તો.

Linked texts (2)