Vavahara 41
Vavahāra: ṭīkānusārī vivecana 41
- Language
- Gujarati
41
‘વ્યવહાર’ સૂત્ર-૬૨ :– [૨/૬૨]
અનેક પારિહારિક અને અનેક અપારિહારિક સાધુ જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી એક સાથે રહેવા ઈચ્છે તો પારિહારિક સાધુ પારિહારિક સાધુની સાથે અને અપારિહારિક સાધુ અપારિહારિક સાધુની સાથે બેસીને આહાર કરી શકે છે. પરંતુ પારિહારિક સાધુ અપારિહારિકની સાથે બેસીને આહાર ન કરી શકે. તે બધાં સાધુ છ માસ તપના અને એક માસ પારણાનો વીત્યા પછી એકસાથે બેસીને આહાર કરી શકે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati