Vavahara 42
Vavahāra: ṭīkānusārī vivecana 42
- Language
- Gujarati
42
‘વ્યવહાર’ સૂત્ર-૬૩ :– [૨/૬૩]
પારિહારિક સાધુને માટે અશન યાવત્ સ્વાદિમ આહાર આપવો કે નિમંત્રણા કરીને દેવું ન કલ્પે.
જો સ્થવિર કહે – હે આર્ય! તમે આ પારિહારિક સાધુઓને આ આહાર આપો કે નિમંત્રણા કરો. એમ કહ્યા પછી તેમને આહાર આપવો કે નિમંત્રણા કરવી કલ્પે છે.
પરિહારકલ્પ સ્થિત જો ઘી આદિ વિગઈ લેવા ઈચ્છે તો સ્થવિરની આજ્ઞાથી લેવી કલ્પે. ‘‘મને ઘી આદિ વિગઈ લેવાની આજ્ઞા પ્રદાન કરો.’’ એ રીતે સ્થવિર પાસેથી આજ્ઞા લઈ વિગઈ વાપરે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati