Vavahara 44
Vavahāra: ṭīkānusārī vivecana 44
- Language
- Gujarati
44
‘વ્યવહાર’ સૂત્ર-૬૫ :– [૨/૬૫]
પરિહાર કલ્પસ્થિત સાધુ સ્થવિરના પાત્રો લઈને તેમના માટે આહાર-પાણી લેવા જાય, ત્યારે સ્થવિર તેમને કહે – ‘‘હે આર્ય! તમે તમારા માટે પણ સાથે લઈ આવજો, પછી ખાઈ-પી લેજો.’’ એમ કહ્યા પછી, તે સ્થવિરના પાત્રોમાં પોતાના માટે પણ આહાર-પાણી લાવવા કલ્પે છે.
ત્યાં અપારિહારિક સ્થવિરના પાત્રમાં સાધુને અશન યાવત્ સ્વાદિમ ખાવા-પીવા કલ્પતા નથી. પરંતુ તેને પોતાના જ પાત્રમાં, પલાશકમાં, કમંડલુમાં બંને હાથમાં કે એક હાથમાં લઈને ખાવું-પીવું કલ્પે છે.
આ પારિહારિક સાધુનો અપારિહારિક સાધુની અપેક્ષાથી આચાર કહેવાયેલો છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati