Vavahara 46
Vavahāra: ṭīkānusārī vivecana 46
- Language
- Gujarati
46
‘વ્યવહાર’ સૂત્ર-૬૬ :– [૩/૬૬]
જો કોઈ સાધુ ગણને ધારણ કરવા ઈચ્છે અને તે સૂત્રજ્ઞાન આદિ યોગ્યતા રહિત હોય તો તેને ગણ ધારણ કરવો કલ્પતો નથી. જો તે સાધુ સૂત્રજ્ઞાનાદિ યોગ્યતા યુક્ત હોય તો તેને ગણ ધારણ કરવો કલ્પે છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati