Pramāṇa · Search · About · API

Vavahara 49

Vavahāra: ṭīkānusārī vivecana 49

Language
Gujarati

49

‘વ્યવહાર’ સૂત્ર-૬૯ :– [૩/૬૯]
જો ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ ઉક્ત આચારાદિમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્નાદિ આચારવાળા હોય, અલ્પશ્રુત અને અલ્પા-ગમજ્ઞ હોય તો ઉપાધ્યાય પદ દેવું ન કલ્પે.

Linked texts (2)