Pramāṇa · Search · About · API

Vavahara 50

Vavahāra: ṭīkānusārī vivecana 50

Language
Gujarati

50

‘વ્યવહાર’ સૂત્ર-૭૦ :– [૩/૭૦]
પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ જો ઉક્ત આચાર-સંયમાદિમાં કુશળ હોય, અક્ષતાદિ આચારવાળા હોય, બહુશ્રુત અને બહુ-આગમજ્ઞ હોય તથા ઓછામાં ઓછા દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રના ધારક હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું કલ્પે છે.

Linked texts (2)