Pramāṇa · Search · About · API

Vavahara 5

Vavahāra: ṭīkānusārī vivecana 5

Language
Gujarati

5

‘વ્યવહાર’ સૂત્ર-૩ :– [૧/૩]
જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરી આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરતાં ત્રણ માસનું અને માયાસહિત આલોચના કરતાં ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે.

Linked texts (2)