Pramāṇa · Search · About · API

Vavahara 6

Vavahāra: ṭīkānusārī vivecana 6

Language
Gujarati

6

‘વ્યવહાર’ સૂત્ર-૪, ૫ :– [૧/૪, ૫]
ઉપરોક્ત આલાવા મુજબ ચાર માસે – ચાર માસ અને પાંચ માસ તથા પાંચ માસે – પાંચ માસ અને છ માસ પ્રાયશ્ચિત્ત જાણવું પરંતુ તેથી ઉપરાંત માયાસહિત કે માયારહિત આલોચના કરે તો પણ તે છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે.

Linked texts (2)