Vavahara 57
Vavahāra: ṭīkānusārī vivecana 57
- Language
- Gujarati
57
‘વ્યવહાર’ સૂત્ર-૭૭ :– [૩/૭૭]
નવદીક્ષિતા, બાલિકા કે તરુણી સાધ્વીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની જે કાળધર્મ પામે તો તેણીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના રહેવું કલ્પતું નથી.
તેણીએ પહેલાં આચાર્યની, પછી ઉપાધ્યાયની અને પછી પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને રહેવું જોઈએ.
ભગવન્! એમ કેમ કહો છો? શ્રમણીઓ ત્રણના નેતૃત્વમાં રહે છે – આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati