Vavahara 56
Vavahāra: ṭīkānusārī vivecana 56
- Language
- Gujarati
56
‘વ્યવહાર’ સૂત્ર-૭૬ :– [૩/૭૬]
નવદીક્ષિત બાળક કે તરુણ સાધુને આચાર્ય કે ઉપાધ્યાય જો કાળધર્મ-મરણ પામે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી.
તેને પહેલાં આચાર્યની અને પછી ઉપાધ્યાયની નિશ્રાનો સ્વીકાર કરીને જ રહેવું જોઈએ.
ભગવન્! એમ શા માટે કહ્યું? સાધુ બેની નિશ્રામા જ રહે છે. જેમકે – (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati