Vavahara 59
Vavahāra: ṭīkānusārī vivecana 59
- Language
- Gujarati
59
‘વ્યવહાર’ સૂત્ર-૭૯ :– [૩/૭૯]
જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના મૈથુનનું સેવન કરે તો ઉક્ત કારણોથી યાવજ્જીવન, આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati