Pramāṇa · Search · About · API

Vavahara 60

Vavahāra: ṭīkānusārī vivecana 60

Language
Gujarati

60

‘વ્યવહાર’ સૂત્ર-૮૦ :– [૩/૮૦]
જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને મૈથુનનું સેવન કરે તો તેને ઉક્ત કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.
ત્રણ વર્ષ વીત્યા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું કલ્પે છે.

Linked texts (2)