Vavahara 62
Vavahāra: ṭīkānusārī vivecana 62
- Language
- Gujarati
62
‘વ્યવહાર’ સૂત્ર-૮૨ :– [૩/૮૨]
જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડીને મૈથુન-સેવન કરે તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું કલ્પે છે. શેષ કથન સૂત્ર-૮૦ મુજબ જાણવું.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati