Vavahara 63
Vavahāra: ṭīkānusārī vivecana 63
- Language
- Gujarati
63
‘વ્યવહાર’ સૂત્ર-૮૩ :– [૩/૮૩]
જો કોઈ સાધુ ગણ અને સંયમનો પરિત્યાગ કરીને અને વંશ છોડીને ચાલ્યા જાય અને પછી ફરી દીક્ષિત થઈ જાય, તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ પર્યન્ત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું ન કલ્પે.
શેષ કથન સૂત્ર-૮૦ મુજબ જાણવું.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati