Vavahara 71
Vavahāra: ṭīkānusārī vivecana 71
- Language
- Gujarati
71
‘વ્યવહાર’ સૂત્ર-૯૪ :– [૩/૯૪]
બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક સાધુ અને ગણાવચ્છેદક અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણો હોવાથી જો અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેઓને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય ઉપાધ્યાય ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું નહીં કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati