Pramāṇa · Search · About · API

Vavahara 70

Vavahāra: ṭīkānusārī vivecana 70

Language
Gujarati

70

‘વ્યવહાર’ સૂત્ર-૯૧ થી ૯૩ :– [૩/૯૧ થી ૯૩]
આ સૂત્રનો આલાવો સૂત્ર-૮૯ થી ૯૧ મુજબ જ છે. વિશેષ એ કે સૂત્ર-૮૯ થી ૯૧-માં (૧) એક સાધુ (૨) એક ગણાવચ્છેદક (૩) એક આચાર્ય ઉપાધ્યાય કહેલ છે.
જ્યારે અહીં સૂત્ર-૯૧ થી ૯૩-માં (૧) અનેક સાધુ, (૨) અનેક ગણાવચ્છેદક, (૩) અને આચાર્ય ઉપાધ્યાય કહેલ છે. બાકી આખો આલાવો સૂત્ર-૮૯ થી ૯૧ મુજબ કહેવો.

Linked texts (2)