Vavahara 79
Vavahāra: ṭīkānusārī vivecana 79
- Language
- Gujarati
79
‘વ્યવહાર’ સૂત્ર-૧૦૪ :– [૪/૧૦૪]
વર્ષાઋતુમાં અનેક આચાર્યો કે ઉપાધ્યાયોને ગામ યાવત્ રાજધાનીમાં પોત-પોતાના નિશ્રાવર્તી બબ્બે સાધુઓને અને અનેક ગણાવ-ચ્છેદકોને ત્રણ-ત્રણ સાધુ સાથે રહેવું કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati