Pramāṇa · Search · About · API

Vavahara 8

Vavahāra: ṭīkānusārī vivecana 8

Language
Gujarati

8

‘વ્યવહાર’ સૂત્ર-૭ :– [૧/૭]
જે સાધુ અનેકવાર બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરતાં બેમાસી પ્રાયશ્ચિત્ત આવે, માયાસહિત કરતાં ત્રિમાસી પ્રાયશ્ચિત્ત આવે.

Linked texts (2)