Pramāṇa · Search · About · API

Vavahara 9

Vavahāra: ṭīkānusārī vivecana 9

Language
Gujarati

9

‘વ્યવહાર’ સૂત્ર-૮ થી ૧૦ :– [૧/૮ થી ૧૦]
ઉક્ત આલાવા મુજબ માયારહિત અને માયાસહિત આલોચનાથી પ્રાયશ્ચિત્ત અનુક્રમે, અનેકવાર ત્રણમાસી સેવનમાં ત્રણ માસ અને ચાર માસ, ચારમાસી સેવનમાં ચાર માસ અને પાંચ માસ, પાંચમાસી સેવનમાં પાંચ માસ અને છ માસ એ રીતે આવે.
તેનાથી ઉપરાંત માયાસહિત કે માયારહિત આલોચના કરતા તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.

Linked texts (2)