Pramāṇa · Search · About · API

Vavahara 86

Vavahāra: ṭīkānusārī vivecana 86

Language
Gujarati

86

‘વ્યવહાર’ સૂત્ર-૧૧૧ :– [૪/૧૧૧]
આચાર્ય કે ઉપાધ્યાયને સ્મૃતિમાં રહેલ હોય કે સ્મૃતિમાં રહેલ ન હોય તો પણ વડીદીક્ષાને યોગ્ય સાધુને દશ દિવસ બાદ વડીદીક્ષામાં ઉપસ્થાપિત ન કરે. તે વખતે જોતે નવદીક્ષિતના કોઈ પૂજ્યપુરુષની વડીદીક્ષા થવામાં વાર હોય તો તેમને છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત ન આવે.
જો તે નવદીક્ષિતને વડી દીક્ષાને યોગ્ય કોઈ પૂજ્ય પુરુષ ન હોય તો તેમને દશ રાત્રિ ઉલ્લંઘન કરવાના કારણે એક વર્ષ સુધી આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ ઉપર નિયુક્ત કરવા ન કલ્પે.

Linked texts (2)