Pramāṇa · Search · About · API

Vavahara 90

Vavahāra: ṭīkānusārī vivecana 90

Language
Gujarati

90

‘વ્યવહાર’ સૂત્ર-૧૧૫ :– [૪/૧૧૫]
ચર્યામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર-પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિક્રમણ કરે અને આવશ્યક છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય.
ભિક્ષુભાવને માટે તેને બીજી વખત અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રકારે પ્રાર્થના કરે કે હે ભદંત! મિતાવગ્રહમાં વિચરવાને માટે કલ્પ અનુસાર કરવાને માટે ધ્રુવ નિયમોને માટે દૈનિક ક્રિયા કરવાને માટે આજ્ઞા આપો. તથા ફરી આવવાની અનુજ્ઞા આપો. એમ કહીને તે તેમની કાય સ્પર્શના કરે.

Linked texts (2)