Pramāṇa · Search · About · API

Vavahara 89

Vavahāra: ṭīkānusārī vivecana 89

Language
Gujarati

89

‘વ્યવહાર’ સૂત્ર-૧૧૪ :– [૪/૧૧૪]
ચર્યામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર-પાંચ રાત્રિની અવધિમાં સ્થવિરોને જુએ તો તે સાધુઓને તે જ આલોચના તે જ પ્રતિક્રમણ અને કલ્પ પર્યન્ત રહેવાને માટે તે અવગ્રહની જ પૂર્વાનુજ્ઞા રહેતી હોય છે.

Linked texts (2)