Vavahara 92
Vavahāra: ṭīkānusārī vivecana 92
- Language
- Gujarati
92
‘વ્યવહાર’ સૂત્ર-૧૧૭ :– [૪/૧૧૭]
ચર્યાથી નિવૃત્ત સાધુ જો ચાર-પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિક્રમણ કરે. આવશ્યક છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત માં ઉપસ્થિત થાય. ભિક્ષુભાવને માટે તેણે બીજીવાર અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રમાણે પ્રાર્થના કરે કે ‘મને મિતાવગ્રહની યથાલંદકલ્પની ધ્રુવ, નિત્ય, ક્રિયા કરવાની અને ફરી આવવાની અનુમતિ આપો. આમ કહીને તે તેમના ચરણને સ્પર્શે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati