Vavahara 93
Vavahāra: ṭīkānusārī vivecana 93
- Language
- Gujarati
93
‘વ્યવહાર’ સૂત્ર-૧૧૮ :– [૪/૧૧૮]
બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય જેમ કે અલ્પ દીક્ષા પર્યાયવાળા અને અધિક દીક્ષા પર્યાયવાળા. તેમાં જો અલ્પ દીક્ષા પર્યાયી શ્રુતસંપન્ન અને શિષ્ય સંપન્ન હોય અને અધિક દીક્ષાપર્યાયી શ્રુતસંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય તો પણ અલ્પ દીક્ષાપર્યાયીએ અધિક દીક્ષાપર્યાયીની વિનય-વૈયાવચ્ચ કરવી, આહાર લાવીને આપવો, સમીપ રહેવું. અલગ વિચરવાને શિષ્ય દેવો-વગેરે કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati