Vavahara 97
Vavahāra: ṭīkānusārī vivecana 97
- Language
- Gujarati
97
‘વ્યવહાર’ સૂત્ર-૧૨૬ :– [૪/૧૨૬]
ઘણાં ભિક્ષુ, ઘણાં ગણાવચ્છેદક અને ઘણાં આચાર્ય અથવા ઉપાધ્યાયો એક સાથે વિચરતાં હોય. તેમને પરસ્પર એકબીજાને સમાન માની વિચરવું ન કલ્પે. કોઈ રત્નાધિકને અગ્રણી સ્વીકારીને વિચરવું કલ્પે.
ઉદ્દેશો-૫
૦ વ્યવહાર સૂત્રના આ ઉદ્દેશા-૫ માં સૂત્ર-૧૨૭ થી ૧૪૭ એટલે કે ૨૧ સૂત્રો છે, જેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે–
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati